Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\mathrm{m}$ દળના કણને જમીનથી $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે.તે જ સમયે બીજા સમાન દળના કણને જમીન પરથી ઉપર તરફ $\sqrt{2 \mathrm{gh}}$ ના વેગથી ફેકવામાં આવે છે.જો બંને વચ્ચે અસ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો બંને ભેગા દળને જમીન પર આવતા $\sqrt{\frac{\mathrm{h}}{\mathrm{g}}}$ ના ગુણકમા કેટલો સમય લાગશે?
$\mathrm{m}$ દળ ધરાવતા બે કણનો શરૂઆતનો વેગ $u\hat{i}$ અને $u\left(\frac{\hat{\mathrm{i}}+ \hat{\mathrm{j}}}{2}\right)$ છે. તે બંને અસ્થિસ્થાપક રીતે અથડાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન તે કેટલી ઉર્જા ગુમાવશે?
એક ધોધ પરથી પાણી $100 \,kg / s$ ના દરે એક ટર્બાઈન નાં પાંખીયાઓ (Blades) પર પડી રહ્યું છે. જો ધોધની ઉંંચાઈ $100 \,m$ હોય તો ટર્બાઈનને મળતો પાવર અનુમાને ........ $kW$ જેટલો હશે
$50 \mathrm{~kg}$ ની વસ્તુને જમીનથી $20 \mathrm{~m}$ ઉંચાઈ સુધી આકૃતિમાં દર્રાવ્યા મુજબ બે જુદી-જુદી રીતે ઉંચકવામાં આવે છે. બંને કિસ્સામાં અનુક્રમે ગુરુત્વાકર્ષણ બળની વિરુધ્ધ કરવું પડતું કાર્ય નો ગુણોત્તર . . . . .થશે