સ્તંભ $I$ માં આપેલી ધાતુઓને સ્તંભ $II$ માં આપેલા સંર્કિણ સંયોજન (નો) /ઉન્સેચક(કો) ને જોડો.
સ્તંભ $I$ ધાતુ સ્તંભ $II$ સંકીર્ણ સંયોજન (નો)/ઉન્સેચક(કો)
$a.$ $Co$ $i.$ વિલ્કિનસન ઉદ્દીપક
$b.$ $Zn$ $ii.$ ક્લોરોફિલ
$c.$ $Rh$ $iii.$ વિટામિન $B_{12}$
$d.$ $Mg$ $iv.$ કાર્બોનિક એનહાઈડ્રેસ
  • A$a -iii,\,b -iv,\,c -i,\,d - ii$
  • B$a -i,\,b -ii,\,c -iii,\,d - iv$
  • C$a -ii,\,b -i,\,c -iv,\,d - iii$
  • D$a -iv,\,b -iii,\,c -i,\,d - ii$
JEE MAIN 2019, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(Co \to \) Vitamin \(B_{12}\) \(Zn \to \) Carbonic anhydrase \(Rh \to \) Wilkinson catalyst \(Mg \to \) Chlorophyll
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $[Co(Cl)(en)_2]Cl$ અને $K_3[Al(C_2O_4)_3]$ માં $Co$ અને $Al$ ના સવર્ણાક અનુક્રમે જણાવો. 

    (en $=$ ઇથેન $-1,2-$ ડાયએમાઈન)

    View Solution
  • 2
    ફેરિક હેકઝા સાયનો ફેરેટ $(II) $ ના જલીય દ્રાવણમાં મુક્ત થતા આયનોની કુલ સંખ્યા કેટલી છે ?
    View Solution
  • 3
    નીચેનામાંથી કયુ સંકીર્ણ સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે?
    View Solution
  • 4
    $Ni^{2+}$ના જલીય દ્રાવણમાં $[Ni(H_2O)_6]^{2+}$ શામેલ છે અને તેની ચુંબકીય ચાકમાત્રા $2.83 \,BM$ છે.જ્યારે તેમાં એમોનિયા ઉમેરવામાં આવે છે, ત્યારે દ્રાવણની ચુંબકીય ચાકમાત્રા પર ટિપ્પણી કરો.
    View Solution
  • 5
    સૂચી - $1$ સાથે સૂચી $II$ ને જોડો.

    સૂચી $-I$ સૂચી $-II$
    $A.$ $\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]$ $I$ $\mathrm{sp}^3$
    $B.$ $\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]$ $II$ $\mathrm{sp}^3 \mathrm{~d}^2$
    $C.$ $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Cl}_3$ $III$ $\mathrm{dsp}^2$
    $D.$ $\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]$ $IV$ $\mathrm{d}^2 \mathrm{sp}^3$

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

    View Solution
  • 6
    $TiF_6^{2-}, CoF_6^{3-}, Cu_2Cl_2$ અને $NiCl_4^{2-}$માંથી  $(Z\,:$ $Ti = 22, Co = 27, $$Cu = 29, Ni = 28)$ રંગવિહીન આયનો ક્યા છે?
    View Solution
  • 7
    કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ અને ઈથીલીન ડાયએમાઈન $1:2$ મોલ ગુણોત્તર માં બે સમઘટક પદાર્થો $A$ (જાંબલી રંગનો) અને $B$ (લીલા રંગનો) આપે છે. $A $ પ્રકાશ ક્રિયાશીલતા બતાવી શકે, જ્યારે $B$ પ્રકાશ અક્રિયાશીલ છે. તો $A$ અને $B$ કયા પ્રકારના સમઘટકો થશે?
    View Solution
  • 8
    ડાયક્લોરાઈડો ડાયએમાઈન પ્લેટીનમ $ (II) $ સંકીર્ણનું અણુસૂત્ર ......છે.
    View Solution
  • 9
    સંકીર્ણ ટ્રીસ (ઈથીલીનડાયએમાઈન) કોબાલ્ટ $(III) $ સલ્ફેેટનું સૂત્ર .....
    View Solution
  • 10
    $[Cr(NH_3)_4Cl_2]^{+}$ માં નો ઓક્સિડેશનઆંક કેટલો થશે ?
    View Solution