સૂચી$- I$ માં આપેલા સંયોજનોને સૂચી$- II$ માં આપેલા સંકરણ અને આકાર સાથે જોડી સાચો વિકલ્પ પસંદ કરો.
સૂચી$- I$ સૂચી$- II$
$1. XeF_6$ $(i)$ વિકૃત અષ્ટફલક
$2. XeO_3$ $(ii)$ સમતલીય સમચોરસ 
$3. XeOF_4$ $(iii)$ પિરામિડલ 
$4. XeF_4$ $(iv)$ સમચોરસ પિરામિડલ
  • A$A-(iv),B-(iii),C-(i),D-(ii)$
  • B$A-(iv),B-(i),C-(ii),D-(iii)$
  • C$A-(i),B-(iii),C-(iv),D-(ii)$
  • D$A-(i),B-(ii),C-(iv),D-(iii)$
NEET 2016, Medium
Download our app for free and get startedPlay store
c
In \(XeF _6\), the central \(Xe\) atom undergoes \(sp ^3 d ^3\) hybridisation and the molecular geometry is distorted octahedral with \(1\) lone pair and \(6\) bond pairs of electrons.

In \(XeO _3\), the central \(Xe\) atom undergoes \(sp ^3\) hybridisation and the molecular geometry is pyramidal with \(1\) lone pair and \(3\) bonding domains of electrons.

In \(XeOF _4\), the central \(Xe\) atom undergoes \(sp ^3 d ^2\) hybridization and the molecular geometry is square pyramidal with \(1\) lone pair and \(5\) bond pairs of electrons.

In \(XeF _4\), the central \(Xe\) atom undergoes \(sp ^3 d ^2\) hybridization and the molecular geometry is square planar with \(2\) lone pairs and \(4\) bond pairs of electrons.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ફૂલ કળીની જડતા માટે નીચેના માંથી હવામાં ક્યા વાયુની વધુ સાંદ્રતા જવાબદાર છે?
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો બંધ સૌથી વધુ ધ્રુવીય હોય છે?
    View Solution
  • 3
    નાઇટ્રસ એસિડનો એનહાઇડ્રાઇડ નીચેનામાંથી ક્યો છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યા સંયોજનમાં મહત્તમ ઓક્સો સમૂહો છે?
    View Solution
  • 6
    $Br_2$ કરતાં ફ્લોરીન સારો રિડક્શનકર્તા છે, તેનું કારણ........
    View Solution
  • 7
    $SO_3^{2 - },{S_2}O_4^{2 - }$ અને ${S_2}O_6^{2 - }$ એનાયનોમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક નો સાચો ક્રમ નીચેનામાંથી ક્યો હશે?
    View Solution
  • 8
    જ્યારે ઓર્થોફોસ્ફોરિક એસિડ ${600\,^o}C$  ગરમ થાય છે,ત્યારે ઉત્પન્ન થતી નીપજ કઈ છે
    View Solution
  • 9
    કોણ સૌથી ઓછી સંખ્યાના ઓકિસએસિડ બનાવે છે ? 
    View Solution
  • 10
     $O-N-O$ નો બંધકોણ શેમાં મહતમ છે 
    View Solution