$A.$ ઓપ્ટિકલ ફાઈબર સંચાર | $P.$ અલ્ટ્રાસાઉન્ડ |
$B.$ રડાર | $Q.$ ઇન્ફ્રારેડ |
$C.$ સોનાર | $R.$ માઇક્રો તરંગ |
$D.$ મોબાઈલ ફોન | $S.$ રેડિયો તરંગ |
(Given : permeability of free space $\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}$, speed of light in vacuum $c =3 \times 10^{8} \;ms ^{-1}$ )
વિધાન $I$ : સમય સાથે બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર એ બદલાતા યુંબકીય ક્ષેત્રનું ઉદગમ છે ને તેનાથી ઉલટું, તેથી. વિદ્યુત અથવા ચુંબુકીય ક્ષેત્રમાં વિક્ષોભ $EM$ તરંગો ઉત્પન્ન કરશે.
વિધાન $II$ : દ્રવ્ય માધ્યમાં, $EM$ તરંગ $v =\frac{1}{\sqrt{\mu_{0} \epsilon_{0}}}$ જેટલી ઝડપ સાથે ગતિ કરે છે.
નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.