$LIST-I$ (પદાર્થો) | $LIST-II$ (હજાર તત્વ) |
$A$. જિગલર ઉદ્રીપક | $I$. રહોડીયમ |
$B$. બ્લૂડ (રક્ત) પિગ્મેંટ | $II$.કોબાલ્ટ |
$C$ . વિકિન્સ્ન ઉદ્રીપક | $III$. આર્યન |
$D$. વિટામીન${B}_{12}$ | $IV$. ટીટેનિયમ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
Blood pigment \(\rightarrow\) Iron
Wilkinson catalyst \(\rightarrow\) Rhodium
Vitamin \(\mathrm{B}_{12} \rightarrow\) Cobalt
કથન $A :\left[ CoCl \left( NH _3\right)_5\right]^{2+}$ ના સંદર્ભ સાથે $\left[ Co \left( NH _3\right)_5\left( H _2 O \right)\right]^{3+}$ પ્રકાશની નીચી તરંગલંબાઈ શોષે છે.
કારણ $R:$ કારણ કે શોષાતા પ્રકાશની તરંગલંબાઈ એ ધાતુ આયનનાં ઓકિસડેશન અવસ્થા પર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
કથન ($A$) : $\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}$સંકીર્ણ આયન દ્વારા દર્શાવાતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે.
કારણ ($R$) : $\left[\mathrm{Co}(e n)_2 \mathrm{Cl}_2\right]^{+}$ સંકીર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.
$(i)$ આયનીકરણ $(ii)$ દ્રાવક મિશ્રણ $(iii)$ સવર્ગ $(iv)$ ભૌમિતિક $(v)$ પ્રકાશીય
$[Cr(NH_3)_2 (OH)_2 Cl_2]^-$ ઉપરોક્તમાંથી કયા સમઘટકતા દ્વારા પ્રદર્શિત થાય છે?