સૂચિ$- I$ વિટામિન | સૂચિ$- II$ ઉણપથી થતા રોગ |
$A$ વિટામિન $A$ | $I.$ બેરી-બેરી |
$B$ થાયમીન | $II.$ કીલોસિસ |
$C$ એસ્કોર્બિક એસિડ | $III.$ ઝેરોપ્થેલિમ્યા |
$D$ રીબોફ્લેવિન | $IV.$ સ્કર્વી |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
એસ્પાર્ટિક એસિડનું $pI$ (સમવિભવ બિંદુ) જણાવો.