Question
ચિનગારી’ દ્વારા કવિ શું કહેવા માગે છે?

Answer

મનુષ્યના જીવનમાં પરમાત્મા પાસેથી જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ (ચિનગારી) મળી જાય તો જીવન ધન્ય બની જાય એમ કવિ કહેવા માગે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free