Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધાન $A$ : કેટલાક જીવાણુ ચલિત હોય છે.
કારણ $R$ : કેટલાક જીવાણુની સપાટી પરથી નળાકાર પિલી કે ફિમ્બ્રી પ્રવર્ધો નીકળે છે.
વિધાન $A$ : અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે $?$