| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ રસધાની | $(P)$ માનવ રક્તકણમાં તેનો અભાવ |
| $(2)$ કોષકેન્દ્ર | $(Q)$ પરીકોષકેન્દ્રીય અભાવ |
| $(3)$ કોષકેન્દ્રપટલ | $(R)$ $r - \text{DNA}$ નું સંશ્લેષણ |
| $(4)$ કોષકેન્દ્રીકા | $(S)$ કોષોમાં આસુતિદાબ સર્જે |
|
કોલમ $-I$ |
કોલમ $-II$ |
|
$A.$ સૂક્ષ્મતંતુ |
$(i)$ ગ્લાયકોકેલિકસ |
|
$B.$ સૂક્ષ્મનલિકા |
$(ii)$ એકિટન |
|
$C.$ કશા |
$(iii)$ ટયુબ્યુલીન |
|
$D.$ જીવાણુનું બાહ્યસ્તર |
$(iv)$ બાહ્યકોષીય પ્રવર્ધ |