કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ રસધાની | $(P)$ માનવ રક્તકણમાં તેનો અભાવ |
$(2)$ કોષકેન્દ્ર | $(Q)$ પરીકોષકેન્દ્રીય અભાવ |
$(3)$ કોષકેન્દ્રપટલ | $(R)$ $r - \text{DNA}$ નું સંશ્લેષણ |
$(4)$ કોષકેન્દ્રીકા | $(S)$ કોષોમાં આસુતિદાબ સર્જે |
$R$ : લાયસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
.વિધાન : $Y$ તેઓ કોષ દ્વારા સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલાં છે.