સૌથી વધુ સ્વીકૃત ફલુઇડ મોઝેઈક મૉડલ જે કોષરસપટલ માટેનું અર્ધપ્રવાહી મૉડલ છે, જેમાં લિપિડ અને અંતર્ગત પ્રોટીન અસ્તવ્યસ્ત ગોઠવાયેલ છે. હાલના વર્ષોમાં તે અમુક મુદ્દાઓને લીધે આધુનિકરણ પામે છે, તો તેને અનુલક્ષીને નીચે આપેલ પૈકી કયું વિધાન ખોટું છે?
A
લિપિડની દ્વિસ્તરીય રચનામાં કોષરસપટલથી તેમાં પ્રોટીન્સ વહે છે.
B
લિપિડની દ્વિસ્તરીય રચનામાં પ્રોટીન્સ પણ ફલીપ ફલોપ હલનચલન દર્શાવે છે.
C
કેટલાક પ્રદેશના પટલમાં પ્રોટીન હોય છે.
D
લિપિડની દ્વિસ્તરીય રચના સાથે ઘણા પ્રોટીન્સ પ્રક્ષેપિત થયેલા હોય છે.
AIPMT 2005, Medium
Download our app for free and get started
b (b)There are many different proteins embedded in the membrane. Except for flip flop movements rest occurs. Choice $(a)$ is amply demonstrated when the travelling proteins aggregate at sites of endocytosis. Choice $(c)$ type of proteins can be enzymes which are confined to cetrain domains (for e.g., present only on cell surface) choice $(d)$ types are non-trasmembrane proteins.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*