Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?
$\Omega $ આવૃત્તિ અને $\lambda$ તરંગલંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો $+y$ દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર ઋણ $- x $ દિશામાં છે. તે તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્રનો સદિશ (એમ્પ્લિટ્યુડ $E_0$) ...........છે.
$100\;\Omega$ ના અવરોધ અને $100\;\Omega$ ના રીએકટન્સ કેપેસિટરને $220\;V $ ના ઉદ્ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. જ્યારે કેપેસિટને $50\%$ વિદ્યુતભારીત થાય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ($A$ માં) કેટલુ હશે?
સમાંતર પ્લેટ કેપેસીટરને $60 \;\mu C$ થી ચાર્જ કરવામાં આવે છે. રેડીયો એકટીવ તત્વના લીધે પ્લેટમાં $1.8 \times 10^{-8} \;Cs ^{-1}$ ના મૂલ્યથી વિદ્યુતતભાર ગુમાવે છે. તો સ્થાનાંતરીત પ્રવાહની તીવ્રતા કેટલી હશે?