સૂક્ષ્મતંતુઓ નીચેના અપવાદ સિવાયના તમામ કાર્યો કરે છે 
  • A
    કોષરસપટલને આધાર આપે છે
  • B
    તે સાયક્લોસીસમાં સામેલ છે
  • C
    કોષવિભાજન દરમિયાન કોષીય તક્તીનાં નિર્માણમાં મદદ કરે છે
  • D
    કૂટપાદના સર્જનમાં મદદ કરે છે 
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
     એક કોષના મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા:
    View Solution
  • 2
    વનસ્પતિ માટે કોષવાદનો સિદ્ધાંત કોણે આપ્યો?
    View Solution
  • 3
    જીવાણુની સપાટી પર જોડાયેલ રચના :
    View Solution
  • 4
    કોષરસ પટલ દ્વારા ઘન ખોરાકના ગ્રહણને .......કહે છે?
    View Solution
  • 5
    $A$ : સાદું પ્રસરણ મંદ વહનની ક્રિયા છે.

    $R$ : મંદ વહનમાં શક્તિની આવશ્યકતા રહેતી નથી.

    View Solution
  • 6
    $S -$ વિધાન : કોષરસ કંકાલની રચના ત્રણ પ્રકારના તંતુઓ વડે થાય છે. સૂક્ષ્મતંતુઓ, સૂક્ષ્મનલિકાઓ અને મધ્યવર્તી તંતુઓ

    $R -$ કારણ : સૂક્ષ્મ નલિકાઓ, ગોળાકાર પ્રોટીન ટયુબ્યુલીનની બનેલી પોલી નલિકાઓ છે.

    View Solution
  • 7
    કોમેટીન (રંગસૂત્રદ્રવ્ય) $.......P......$ હોવાથી તેને $......Q......$ પ્રકારના અભિરંજક વડે અભિરંજીત કરવામાં આવે છે.
    View Solution
  • 8
    સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમ્સ કયા સ્થાને જોવા મળે છે?
    View Solution
  • 9
    વિશિષ્ટ રીતે તંતુમય, નળાકાર કે કણિકામય અંગિકા :
    View Solution
  • 10
    આપેલ પૈકી કયા ઘટકોનો સમાવેશ કોષકેન્દ્રની રચનામાં થાય છે ?
    View Solution