MCQ
સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેય $...........$
  • A
    અચળ હોય
  • B
    અસમતા હોય
  • નું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય
  • D
    દ્વિઘાત સમીકરણ હોય

Answer

Correct option: C.
નું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય
સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો  $2\int_0^1 {{{\tan }^{ - 1}}}\,xdx = \int_0^1 {{{\cot }^{ - 1}}}\,(1 - x + {x^2})dx,$ તો  $\int_0^1 {{{\tan }^{ - 1}}}\, (1 - x + {x^2})dx$ મેળવો. 
જો $f(x)=\cos(\log x) $ હોય તો $f(x)\cdot f(y)-\frac{1}{2}[f(\frac{x}{y})+f(xy)]=....$
$\int_{}^{} {{e^{ - 2x}}\sin 3x\;dx = } $
$\frac{{\left[ {\left( {\vec a \times \vec b} \right) \times \left( {\vec b \times \vec c} \right)\left( {\vec b \times \vec c} \right) \times \left( {\vec c \times \vec a} \right)\left( {\vec c \times \vec a} \right) \times \left( {\vec a \times \vec b} \right)} \right]}}{{\left[ {\vec a \times \vec b\,\,\,\,\vec b \times \vec c\,\,\,\,\vec c \times \vec a} \right]}}$ =
વક્ર પરના બિંદુ $(x, y)$ આગળ સ્પર્શકનો ઢાળ $\frac{{{x^2} + {y^2}}}{{2xy}}$ નું સમાધાન કરે છે અને વક્ર બિંદુ $(2, 1)$ માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ મેળવો.
અંતરાલ $\left[ {0,\frac{\pi }{2}} \right]$ માટે વિધેય $f\left( x \right) = \frac{{\sin 2x}}{{\sin \left( {x + \frac{\pi }{4}} \right)}}$ ની મહતમ કિમંત $ ..........$
વિકલ સમીકરણ જેનો ઉકેલ $A x^2+B y^2=1$ છે .તેની કક્ષા તથા પરિણામ અનુક્રમે ____________ છે. જ્યાં A અને B સ્વૈર અચળાંકો છે .
$\int_{ - 2}^2 {(a{x^3} + bx + c)} $ એ . . . . પર આધારિત છે.
$f\left( x \right) = |x| + \left| {x + \frac{1}{2}} \right| + |x - 3| + \left| {x - \frac{5}{2}} \right|$ ની ન્યૂનતમ કિંમત $............$ છે.
જો શ્રેણિક $ A $ એ આપલે છે કે જેથી $3{A^3} + 2{A^2} + 5A + I = 0$ તો તેનો વ્યસ્ત મેળવો.