Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની મોટવણી $19$ છે,ઓબ્જિેકિટવપીસ અને આઇપીસ વચ્ચેનું અંતર $80cm$ છે. તો ઓબ્જિેકિટવપીસ $f_o$ અને આઇપીસ $f_e$ ની કેન્દ્રલંબાઇ કેટલી થાય?
અંતર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $30\, cm $છે. જો પ્રતિબિંબ ઊલટું (વાસ્તવિક) હોય તો, અરીસાના સામે રહેલી વસ્તુ નું સ્થાન....$cm$ અંતરે હોઈ શકે જેથી પ્રતિબિંબ વસ્તુના કદ કરતાં ત્રણ ગણું હોય.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,એક સમતલીય અરીસાને પાણી ભરેલી ટાંકીના તળીયા $\left(\mu=\frac{4}{3}\right)$ થી $50\,cm$ ની ઊંચાઈએ સ્થિત કરવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઊંચાઈ $8\,cm$ છે. એક નાના ગોળાને પાણીની ટાંકીના તળિયે મુકવામાં આવે છે. ટાંકીના તળિયાથી અરીસા દ્વારા મેળવાતા ગોળાના પ્રતિબિંબનું અંતર $.........\,cm$ છે.
પાતળા લેન્સ $L$ (વક્રીભવનાંક $=1.5$) ને સમતલ અરીસા $M$ પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $OA = 18\, cm$ થાય તે રીતે એક પિનને $A$ પર મુક્તા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ $A$ પર જ મળે છે.જ્યારે લેન્સ અને અરીસા વચ્ચે ${\mu _1}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી મુક્તા પિનને $OA’ = 27\,cm$ થાય તે રીતે $A'$ પર ખસેડતા તેનું વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ પ્રતિબિંબ $A’$ આગળ જ મળે છે તો $\mu_1$ નું મૂલ્ય કેટલું હશે?
એક ફિલન્ટનાં અને બીજા ક્રાઉન કાચનાં બે પ્રિઝમોનું સંયોજન વિચલન વગર વિભાજન ઉત્પન્ન કરે છે. ફિલન્ટ કાચના પ્રિઝમનો કોણ $15^o$ છે. લાલ અને જાંબલી રંગ માટે ચોખ્ખું કોણીય નિયોજન ..... હશે. અહીં વિચલન માટે (ક્રાઉન કાચ માટે $\mu = 1.52$, ક્રાઉન કાચ માટે $\mu =1.65,$ ક્રાઉન કાચ માટે $\omega =0.20$, ફિલન્ટ કાચ માટે $\omega =0.03$).