Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અવાજના સિગ્નલમાં બે અલગ અલગ અવાજ છે જેમાં એક $200\,Hz$ થી $2700\,Hz$ આવૃતિ ધરાવતો માણસનો અવાજ અને બીજો $10200\,Hz$ થી $15200\,Hz$ આવૃતિ ધરાવતા સંગીતનો અવાજ. આ બંને સિગ્નલને એક સાથે મોકલવા અને માત્ર માણસના અવાજને મોકલવા માટે વપરાતા $AM$ સિગ્નલના બેન્ડવિડ્થનો ગુણોત્તર કેટલો મળે?
કંપનવિસ્તાર મોડ્યુલેટેડ તરંગ માટે ન્યૂનતમ કંપવિસ્તાર $3\,V$ છે, જ્યારે મોડ્યુલેશન અંક $60 \%$ છે. મોડ્યુલેટેડ તરંગનો મહત્તમ કંપનવિસ્તાર ......... $V$ છે
$2 \sin \left(6.28 \times 10^6\right) t$ ના મોડ્યુલેટીગ સિગ્નલને $4 \sin \left(12.56 \times 10^9\right) t$ ના કેરીયર સિગ્નલ સાથે કંપ વિસ્તાર અધિમિશ્રણ કરવા માટે ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ આ સંયુક્ત સિગ્નલને એક અરેખીય વર્ગ-નિયમ $(square\,law)$ ઉપકરણમાંથી પસાર કરવામાં આવે છે. વધારામાં, આના આઉટપુટને બેન્ડ-પાસ ફિલ્ટરમાંથી પસાર કરવામાં આવે છે. બેન્ડપાસ ફિલ્ટરના આઉટપુટ સિગ્નલની બેન્ડ-વીથ $.............MHz$ હશે.
$20 \,kHz$ સિગ્નલ આવૃતિ અને $5\,Volt$ મહત્તમ વોલ્ટેજનો ઉપયોગ $1.2\, MHz$ આવૃતિ અને $25\, Volts$ મહત્તમ વૉલ્ટેજ ધરાવતા કેરિયર તરંગને મોડ્યુલેટ કરવા માટે થાય છે. તો તેના માટે નીચે પૈકી શું વિધાન સાચું પડે?
$1.5 MHz$ અને $50V$ કંપવિસ્તાર ધરાવતા કેરિયર તરંગ દ્વારા $10 kHz$ નું $50\%$ મોડયુલેશન કરવામાં આવે છે,તો લોવર સાઇડ બેન્ડ અને અપર સાઇડ બેન્ડ આવૃત્તિ કેટલી થાય?
$11.21\, {MHz}$ આવૃતિના એક $15\, {V}$ ના મહત્તમ (Peak) વૉલ્ટેજ વાળા કેરિયર સિગ્નલને $7.7\, {kHz}$ સાઇન (sine) પ્રકારના અને $5\;V$ કંપવિસ્તાર ધરાવતા તરંગ વડે કંપવિસ્તાર અભિમિશ્રિત કરતાં $A.M.$ (કંપવિસ્તાર અભિમિશ્રિત) તરંગ ના upper સાઈડ અને lower સાઇડ બેન્ડના કંપવિસ્તાર અનુક્રમે $\frac{a}{10}\, V$ અને $\frac{b}{10}\, V$ છે તો $\frac{a}{b}$ નું મૂળી કેટલું થશે?