વિધાન $I$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ અને $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ બંને સંકીણો અષ્ટફ્લકીય છે, પણ તેમની ચુંબકીય વર્તણૂક જુદી છે,
વિધાન $II$: $\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}$ એ પ્રતિસુંબકીય છે, જ્યારે $\left[\mathrm{CoF}_6\right]^{3-}$ એ અનુસુંબકીય છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
વિધાન $I :$ $\left[ Ni \left( CN _{4}\right]^{2-}\right.$ સમતલીય સમચોરસ છે, પ્રતિચુંબકીય, $dsp^{2}$ સંકરણ ધરાવે છે પણ $\left[ Ni ( CO )_{4}\right]$ સમચતુષ્ફલક, અનુચુંબકીય અને $Ni$ એ $sp ^{3}$ સંકરણ ધરાવે છે.
વિધાન $II :$ $[ NiCl ]^{2-}$ અને $\left[ Ni ( CO )_{4}\right]$ બંને સરખી $d-$ઈલેકટ્રોન સંરચના છે. એક જ ભૂમિતિ ધરાવે છે અને અનુચુંબકીય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ શોધો.
કથન ($A$) : $\left[\mathrm{Co}(\mathrm{en})_2 \mathrm{Cl}_2\right]^{+}$સંકીર્ણ આયન દ્વારા દર્શાવાતા ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા ત્રણ છે.
કારણ ($R$) : $\left[\mathrm{Co}(e n)_2 \mathrm{Cl}_2\right]^{+}$ સંકીર્ણ આયન અષ્ટફલકીય ભૂમિતિ ધરાવે છે.
ઉપરના વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો બંધ બેસતો જવાબ પસંદ કરીને લખો.