તેથી \(t \) સમયે \(mg\) નું \(p\) પાસેટોર્ક \(\tau \,\,\, = \,\,mgd\,\,\, = \,\,mg\,\, \frac{{{v_0}}}{{\sqrt 2 }}\,\, \times \,\,t\)
કોણીય વેગમાનમાં ફેરફાર = કોણીય આઘાત
\(\Delta \,L\,\, = \,\,\int\limits_0^t \tau \,dt\,\,\, = \,\,\,\frac{{mg{v_0}}}{{\sqrt 2 }}\,\,\int\limits_0^t t \,dt\,\,\, = \,\,\frac{{mg{v_0}}}{{\sqrt 2 }}\,\frac{{{t^2}}}{2}\,\, = \,\,\frac{1}{{2\sqrt 2 }}\,.\,\,\frac{{mv_0^3}}{g}\)
\(P\) પાસે પ્રારંભિક કોણીય વેગમાન શૂન્ય છે (રેખીય વેગમાનની કાર્ય રેખા \(P\) માંથી પસાર થાય છે)
તેથી \(t\,\, = \,\,\frac{{{v_0}}}{g}\) સમયે કોણીય વેગમાન \(\frac{1}{{2\sqrt 2 }}\,.\,\,\frac{{mv_0^3}}{g}\) છે અને તેની દિશા પેપરના સમતલને લંબ અંદર જતી દિશામાં છે.