Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1:2$ અને ઘનતાનો ગુણોત્તર $2:1$ છે અને તેની વિશિષ્ટ ઉષ્મા સમાન છે. તેમને સમાન તાપમાને ગરમ કરી સમાન પરિસરમાં મુકવામાં આવે ત્યારે તાપમાનના ઘટાડાનો ગુણોત્તર ....થશે.
કોપર,મરકયુરી અને કાંચની ઉષ્માવાહકતા $K_c$,$ K_m$ અને $K_g$ છે. $( K_c > K_m > K_g)$ . એકમ સમયમાં એકમ આડછેદમાં એક સમાન ઉષ્માનું વહન થતું હોય તો તેમના તાપમાન પ્રચલન $(X_c, ,X_m , X_g )$ વચ્ચેનો સંબંઘ
એક નકકર નળાકાર કે જેની લંબાઈ $L$ અને ત્રીજ્યા $r$ છે તો બાજુની લંબાઈ $a$ ના ઘન જેટલો ગરમ કરવામાં આવે છે જો બન્ને સરખા પદાર્થ, કદ અને સરખા તાપમાને ઠંડા પાડવામાં આવે છે તો રેડીયેશનનો ગુણોત્તર કેટલો થશે? (નળાકારની સમતલ સપાટીનું રેડીયેશન ઉત્સર્જનને અવગણો.)