Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ $61^{\circ} {C}$ થી $59^{\circ} {C}$ ઠંડો પડવા માટે $4\, {min}$ સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન $30^{\circ} {C}$ હોય તો પદાર્થ $51^{\circ} {C}$ થી ઠંડો પડી $49^{\circ} {C}$ થવા માટે કેટલો સમય ($min$ માં) લાગશે?
એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......
બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)