MCQ
${\tan ^{ - 1}}1 + {\tan ^{ - 1}}2 + {\tan ^{ - 1}}3 = $
  • A
    $\frac{\pi }{2}$
  • B
    $\frac{\pi }{4}$
  • C
    $0$
  • એકપણ નહીં.

Answer

Correct option: D.
એકપણ નહીં.
d
(d) ${\tan ^{ - 1}}1 + {\tan ^{ - 1}}2 + {\tan ^{ - 1}}3$

$ = {\tan ^{ - 1}}1 + \pi + {\tan ^{ - 1}}\left( {\frac{5}{{ - 5}}} \right)$

$ = {\tan ^{ - 1}}1 + \pi - {\tan ^{ - 1}}1 = \pi $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}
{\frac{{{{(1 + \tan x)}^{\frac{1}{x}}} - e}}{x};x \ne 0}\\
{k\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,;x \ne 0}
\end{array}} \right.$ એ $x = 0$ આગળ સતત હોય તો $k$ મેળવો.
વિકલ સમીકરણ $xy\frac{{dy}}{{dx}} = \frac{{(1 + {y^2})(1 + x + {x^2})}}{{(1 + {x^2})}}$ નો ઉકેલ મેળવો.
જો $\overrightarrow a = \left( {2,1, - 1} \right),\overrightarrow b = \left( {5, - 1,1} \right)\ $ અને $\ \overrightarrow c = \left( {1, - 1,0} \right)\ $ હોય તો $\ \overrightarrow a - \overrightarrow b + \overrightarrow c\ $ ને સમાંતર અને વિરુદ્ધ દિશાનો $3$ માનવાળો સદિશ $.............$ છે.
વિધાન ${\text{(A)}}$ : જો $\vec a $ એ $\vec b $ અને $\vec c $ ને લંબ હોય તો $\vec a \,\, \times \,\,\left( {\vec b \,\, \times \,\vec c } \right)\,\, = \,\,0$

કારણ $(R) : \vec b $ એ $\vec c $ ને લંબ હોય , તો $\vec b \, \times \,\vec c \,\, = \,\,0$

વિધેય $f: R \rightarrow R,$ માટે $f(0)=f(1)=f^{\prime}(0)=0$ હોય તો દ્વિતીય વિકલીનીય હોય તો 
જો$\begin{vmatrix}a&a^2&1+a^3\\b&b^2&1+b^3\\c&c^2&1+c^3\end{vmatrix}=0$ અને સદિશો$( {1,a,{a^2}} );( {1,b,{b^2}} )$અને$( {1,c,{c^2}} )$ એ અસમતલીય હોય, તો $abc = ..........$
બિંદુઓ $(1, -1, 2), (2, 0, -1)$ અને $(0, 2, 1)$ માંથી પસાર થતા સમતલને લંબ એકમ સદિશ મેળવો.
જો $f(x) = e^x$ અને $g(x)  = x^2$ હોય તો $fog = gof$ ના ઉકેલોની સંખ્યાઓ ...... હોય.
રેખા $\overrightarrow{r}=(2\hat{i}-2\hat{j}+3\hat{k}\ \lambda+(\hat{i}-\hat{j}+4\hat{k})$ અને સમતલ $\overrightarrow{r}.(\hat{i}+5\hat{j}+\hat{k})=5$ વચ્ચેનું અંતર $............$
$\int_{-\pi}^\pi \frac{2 y(1+\sin y)}{1+\cos ^2 y} d y$ નું મૂલ્ય............... છે.