MCQ
વિધાન ${\text{(A)}}$ : જો $\vec a $ એ $\vec b $ અને $\vec c $ ને લંબ હોય તો $\vec a \,\, \times \,\,\left( {\vec b \,\, \times \,\vec c } \right)\,\, = \,\,0$

કારણ $(R) : \vec b $ એ $\vec c $ ને લંબ હોય , તો $\vec b \, \times \,\vec c \,\, = \,\,0$

  • A
    $A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને $R$ એ $A$ માટે સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ બંને સ્વતંત્ર રીતે સાચા છે અને $R$ એ $A$ માટે સાચી સમજૂતી નથી.
  • $A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે પરંતુ $R$ સાચું છે.

Answer

Correct option: C.
$A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
c
$\vec a \,\, \times \;\left( {\vec b \,\, \times \,\,\vec c } \right)\,\,\,$

$ = \,\,\left( {\,\,\vec a \,.\vec c } \right)\,\,\vec b \,\, - \,\,\left( {\vec a .\,\vec b } \right)\,\vec c $

$ = \,\,0\,\, - \,\,0$ (${\because \,\,\vec a \,\, \bot \,\,\vec b }$ અને ${\vec a \,\, \bot \,\,\vec c }$ )  $\left( {\therefore \,\vec a .\vec b \,\, = \,\,0,\,\,\vec a .\vec c \, = \,\,0\,} \right)\, $

$= \,\,0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = ({\log _{\cot x}}\tan x){({\log _{\tan x}}\cot x)^{ - 1}},$ તો $f'(2) = $
જો $xdy = y\,(dx + ydy),\,y > 0$ અને $y(1) = 1,$ તો $y( - 3)$ = . . .
$3\,\,\overrightarrow {OD}  + \overrightarrow {DA}  + \overrightarrow {DB}  + \overrightarrow {DC}  = $
જો (2, -6), (5, 4) અને (k, 4) શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 35 ચોરસ એકમ હોય, તો k નું મૂલ્ય .................
$\frac{{dy}}{{dx}} = \frac{1}{{x + y + 1}}$ નો ઉકેલ મેળવો.
જો $\sqrt {1 - {x^2}} + \sqrt {1 - {y^2}} = a(x - y)$, તો ${{dy} \over {dx}} = $
જો $\mathrm{A}(1,-1,2), \mathrm{B}(5,7,-6), \mathrm{C}(3,4,-10)$ અને $\mathrm{D}(-1,-4,-2)$ એ ચતુષ્કોણ $\mathrm{ABCD}$ ના શિરોબિંદૂઓ હોય, તો તેનું ક્ષેત્રફળ .......... છે.
કોઈ એક કંપની હાલ $2000$ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. એક અનુમાન મુજબ ઉત્પાદનનો દર એ તેના વધારાના કામદારની સંખ્યા $x$ પર $\frac{dp}{dx}=100-12\sqrt{x}$ આધારિત છે. જો કંપની $25$ વધુ કામદાર ઉમેરે, તો ઉત્પાદન $.........$ થાય.
મર્યાદાઓ $-x+y \leq 1,-x+3 y \leq 9, x \geq 0, y \geq 0$  ...............
જો $f(x) = \left\{ \begin{array}{l}\frac{{x - |x|}}{x},{\rm{when\,\,}}\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,2,\,{\rm{when}}\,\,x = 0\end{array} \right.$, તો