MCQ
 $\tan ^{-1}\left(\frac{\cos \left(\frac{15 \pi}{4}\right)-1}{\sin \left(\frac{\pi}{4}\right)}\right)$ નું મુલ્ય ..... છે.
  • A
    $-\frac{\pi}{4}$
  • $-\frac{\pi}{8}$
  • C
    $-\frac{5 \pi}{12}$
  • D
    $-\frac{4 \pi}{9}$

Answer

Correct option: B.
$-\frac{\pi}{8}$
b
$\tan ^{-1}\left[\frac{\cos \left(4 \pi-\frac{\pi}{4}\right)-1}{\sin \frac{\pi}{4}}\right] \Rightarrow \tan ^{-1}\left(\frac{\cos \frac{\pi}{4}-1}{\sin \frac{\pi}{4}}\right)$

$\tan ^{-1}\left(\frac{1-\sqrt{2}}{1}\right)=-\frac{\pi}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x) = - 2{x^3} - 9{x^2} - 12x + 1$ એ. . . .અંતરાલમાં ઘટતું વિધેય છે .
વિકલ સમીકરણ $\rho = \frac{{{{\left[ {1 + {{\left( {\frac{{dy}}{{dx}}} \right)}^2}} \right]}^{3/2}}}}{{{d^2}y/d{x^2}}}$ ના કક્ષા અને પરિમાણ મેળવો.
ધારો કે સદિશો $\vec{a}$ અન $\vec{b}$ આપેલા છે. $|\vec{a}|=3$ અને $|\vec{b}|=\frac{\sqrt{2}}{3}$ છે . જો $\vec{a} \times \vec{b}$ એકમ સદિશ હોય, તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો $……..$ હોય.
દરેક  $n \in N$ માટે જો ${P_n} = \int\limits_1^e {{{\left( {\ln x} \right)}^n}dx} $ હોય તો  $(P_{10} -90P_8)$ મેળવો.
જો $\overrightarrow{x}=3\hat{i}-6\hat{j}-\hat{k},\overrightarrow{y}=\hat{i}+4\hat{j}-3\hat{k}$ અને $\overrightarrow{z}=3\hat{i}-4\hat{j}-12\hat{k}$ હોઈ તો $\overrightarrow{x}\times\overrightarrow{y}$ ના પરના $\overrightarrow{z}$ પ્રક્ષેપનું માપ $..........$
ધારો કે ત્રણ સદિશો $\overrightarrow{\mathrm{a}}=\alpha \hat{i}+4 \hat{j}+2 \hat{k}, \overrightarrow{\mathrm{b}}=5 \hat{i}+3 \hat{j}+4 \hat{k}, \overrightarrow{\mathrm{c}}=x \hat{i}+y \hat{j}+z \hat{k}$ એક એવો ત્રિકોણ રચે છે જેથી $\vec{c}=\vec{a}-\vec{b}$ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ $5 \sqrt{6}$ થાય. જે $\alpha$ એક ધન વાસ્તવિક સંખ્યા હોય, તો $|\vec{c}|^2=$ ....... 
વિધેય $f(x)=\cos[x\ e^{[x]}+2x^2-x],x\in(-1,\infty),$ ની મહતમ કિંમત $($જ્યા$[x]$ એ $x$ થી મહત્તમ અથવા સમાન પૂર્ણાંક હોય.$)=......$
કોઈ શહેરમાં $40\%$ વ્યક્તિઓ છિકણી વાળ ધરાવે છે. $25\%$ વ્યક્તિઓ છિકણી આંખ અને $15\%$ વ્યક્તિઓ છિકણી વાળ અને છિકણી આંખો ધરાવે છે. જો છિકણી વાળ વાળા વ્યક્તિઓને યાર્દચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તેમને પણ છિકણી આંખો હોય તેની સંભાવના કેટલી થાય ?
$\begin{vmatrix}\mathbf{x^2} & \mathbf{y^2} & \mathbf{z^2} \\ (x+1)^2 & (y+1)^2 & (z+1)^2 \\ (x+1)^2& (y-1)^2 & (z-1)^2\end{vmatrix}=k(x-y)(y-z)(z-x),$ તો $k= ........ $ $x \neq y$, $y \neq z$, $z \neq x$
આપેલ પૈકી ક્યુ સુરેખ સમીકરણ નથી.