MCQ
${\tan ^{ - 1}}\left( {\frac{x}{y}} \right) - {\tan ^{ - 1}}\left( {\frac{{x - y}}{{x + y}}} \right) = .....$
  • $\frac{\pi }{4}$
  • B
    $\frac{\pi }{3}$
  • C
    $\frac{\pi }{2}$
  • D
    $\pi $

Answer

Correct option: A.
$\frac{\pi }{4}$
A

${\tan ^{ - 1}}\left( {\frac{x}{y}} \right) - {\tan ^{ - 1}}\left( {\frac{{x - y}}{{x + y}}} \right)$

$ = {\tan ^{ - 1}}\left( {\frac{{\frac{x}{y} - \frac{{x - y}}{{x + y}}}}{{1 + \frac{x}{y}\left( {\frac{{x - y}}{{x + y}}} \right)}}} \right)$

$ = {\tan ^{ - 1}}\left( {\frac{{{x^2} + xy - xy + {y^2}}}{{xy + {y^2} + {x^2} - xy}}} \right)$

$ = {\tan ^{ - 1}}\left( {\frac{{{x^2} + {y^2}}}{{{x^2} + {y^2}}}} \right) = {\tan ^{ - 1}}1 = \frac{\pi }{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ત્રિકોણમિતીય પ્રતિ વિધેયોની ફક્ત મુખ્ય કિંમતો ગણતરીમાં લેતાં, $\tan ^{-1}(x)+\tan ^{-1}(2 x)=\frac{\pi}{4}$ નું સમાધાન કરતી $x$ ની ધન વાસ્તવિક કિંમતો સંખ્યા___________ છે.
${\tan ^{ - 1}}{{2x} \over {1 - {x^2}}}$ નું ${\sin ^{ - 1}}{{2x} \over {1 + {x^2}}}$ ની સાપેક્ષે વિકલન મેળવો.
જો ${{\tan }^{-1}}\left( \frac{\sqrt{1+{{x}^{2}}}-1}{x} \right)=4,$ તો $x=............$
જો શ્રેણિક $A $ ની કક્ષા  $3×4 $ અને શ્રેણિક $B$  એવી રીતે આપેલ છે કે જેથી $A'B$અને $BA'$ બંને વ્યખ્યાયિત છે તો શ્રેણિક $ B $ ની કક્ષા મેળવો.
જો $f(x) = \left\{ \begin{array}{l}\;x + 1,\;{\rm{when\,\,}}\,x < 2\\2x - 1,{\rm{when\,\,}}x \ge {\rm{2}}\end{array} \right.$, તો $f'(2)  =$
$\mu $ ની બધીજ ભિન્ન વાસ્તવિક સંખ્યાનો સરવાળો મેળવો કે જેથી સદીશો  $\mu \hat i + \hat j + \hat k,\,\hat i + \mu \hat j + \hat k,\,\hat i + \hat j + \mu \hat k$ સમતલિય થાય .
એક ત્રિકોણનાં શિરોબિંદુઓ $\mathrm{A}, \mathrm{B}$ અને $\mathrm{C}$ નાં સ્થાન સદિશો અનુક્મે $2 \hat{i}-3 \hat{j}+3 \hat{k}, 2 \hat{i}+2 \hat{j}+3 \hat{k}$ અને $-\hat{i}+\hat{j}+3 \hat{k}$ છે. ધારો કે $\angle \mathrm{BAC}$ ના કોણ દુભાજક $\mathrm{AD}$ ની લંબાઈ $l$ વડે દર્શાવાય છે, જ્યાં $\mathrm{D}$ એ રેખાખંડ $\mathrm{BC}$ પર છે. તો $2 l^2=$____________.
 $x$ ની કઈ કિમત માટે સમીકરણ $\sin (\cot^{-1} (1 + x)) = \cos(\tan^{-1} \,x)$ નું પાલન થાય .
સમીકરણ $e^{6 x}-e^{4 x}-2 e^{3 x}-12 e^{2 x}+e^{x}+1=0$ ના વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.
વક્ર $y = \,\,|x - 1|$ અને $y = 1$ વચ્ચે ઘેરાએલા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.