MCQ
જો $f(x) = \left\{ \begin{array}{l}\;x + 1,\;{\rm{when\,\,}}\,x < 2\\2x - 1,{\rm{when\,\,}}x \ge {\rm{2}}\end{array} \right.$, તો $f'(2)  =$
  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • અસ્તિત્વ નથી

Answer

Correct option: D.
અસ્તિત્વ નથી
As $Lf'\,(2) \ne Rf'\,(2)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંકલિત $\int \limits_1^2\left(\frac{t^4+1}{t^6+1}\right) d t$ નું મૂલ્ય $..........$ છે.
વિધેય 

$f(x)=\frac{\mathrm{P}(\mathrm{x})}{\sin (\mathrm{x}-2)}, \quad \mathrm{x} \neq 2$

$\quad \quad \quad \quad 7, \quad\quad\quad \mathrm{x}=2$

 આપેલ છે  કે જ્યાં $P(x)$ એ બહુપદી છે કે જેથી $P^{\prime \prime}(x)$ એ હંમેશા અચળ થાય છે અને $P(3)=9$ છે જો વિધેય $f(x)$ એ $x=2$ આગળ સતત હોય તો $P(5)$ ની કિમંત મેળવો.

કોઇપણ બિંદુ આગળ વક્રનો ઢાળ એ તે બિંદુના યામના બમણાના વ્યસ્ત પ્રમાણમાં છે અને તે $(4, 3)$ માંથી પસાર થાય છે તો વક્રનું સમીકરણ .....છે.
જો $P=\left[a_{ij}\right]$ એ $3\times3$ પ્રકારનો શ્રેણિક હોય અને $Q=\left[b_{ij}\right]$ જ્યાં $b_{ij}=2^{i+J}a_{ij}$ જેના માટે $1\leq i,j\leq 3$ જો $P$ નો નિશ્ચાયક $2$ હોય તો $Q$ નો નિશ્ચાયક
$\int {\frac{{{e^{{{\tan }^{ - 1}}\sqrt x }}}}{{\sqrt x  + x\sqrt x }}dx = } $
$y = (1 - x)\,(2 - x)....(n - x)$ નું $x = 1$ આગળ વિકલન મેળવો.
જો દ્રિપદી વિતરણ સંભાવનામા મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $\frac{4}{3}$ હોય તો ઓછામા ઓછા બે વખત સફળ થવાની સંભાવના મેળવો. 
વકો $y = x$ અને $x = e,y = \frac{1}{x}$ અને ધન $ X-$ અક્ષ વચ્ચે ઘેરાતા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો વક્ર $y=f(x)$ એ બિંદુ $\left(2,\left(\log _{e} 2\right)^{2}\right)$ માંથી પસાર થાય છે અને દરેક ધન વાસ્તવિક  સંખ્યા $x$ માટે  ઢાળ $\frac{2 y}{x \log _{e} x}$ મળે છે તો  $f(e)$ ની કિમંત મેળવો.
જો $f:\left[ { - 2,3} \right] \to \left[ {0,\infty } \right)$ એ સતત વિધેય છે કે જેથી દરેક $x \in \left[ { - 2,3} \right]$ માટે  $f(1-x) = f(x)$ છે . જો $R_1$ એ વક્ર $y =f (x), x = -2, x = 3$ અને $x$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ છે અને  ${R_2} = \int\limits_{ - 2}^3 {x\,f\left( x \right)} dx$ તો . . .