MCQ
$\tan ^2\left(\frac{1}{2} \cos ^{-1} \frac{3}{4}\right)=$_______.
  • A
    1
  • B
    $\frac{3}{7}$
  • $\frac{1}{7}$
  • D
    $\frac{4}{7}$

Answer

Correct option: C.
$\frac{1}{7}$
$\frac{1}{7}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શ્રેણિક $A =\left[\begin{array}{ccc}\alpha & \beta & \gamma \\ \alpha^{2} & \beta^{2} & \gamma^{2} \\ \beta+\gamma & \gamma+\alpha & \alpha+\beta\end{array}\right]$,કે જ્યાં  $\alpha, \beta, \gamma$ એ ત્રણ ભિન્ન પ્રાકૃતિક સંખ્યા છે.  જો $\frac{\operatorname{det}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} A))))}{(\alpha-\beta)^{16}(\beta-\gamma)^{16}(\gamma-\alpha)^{16}}=2^{32} \times 3^{16}$ હોય તો ત્રીજોડ $(\alpha, \beta, \gamma)$ ની સંખ્યા   $.....$ થાય.
$x, y$ બે ચલ, $x > 0$ અને $xy = 1$ લો. તો $x + y$ ની ન્યૂનત્તમ કિંમત કેટલી ?
જો $f(x) = 3x - 5$, તો ${f^{ - 1}}(x) =$
વિધેય $f(x)=x \log x$ ની ન્યૂનતમ કિંમત $= \ .......... $
જો $x =1$ એ વિધેય $f(x)=\left(3 x^{2}+a x-2-a\right) e^{x},$ એ નિર્ણાયક કિમત હોય તો 
$\int_0^1 {{{\tan }^{ - 1}}x\,dx = } $
જો સંબંધ $R = \{(a, a)\}$ એ ગણ $A$ પરનો સંબંધ હોય તો $R$ એ .. . .  
જો $A$ અને $B$ એ $n$ કક્ષાના ચોરસ શ્રેણિકો હોય કે જેથી ${A^2} - {B^2} = \left( {A - B} \right)\left( {A + B} \right)$ , તો નીચેના પૈકી કયુ વિધાન નિત્યસત્ય છે? .
વિધેય $y = 2{x^3} - 9{x^2} + 12x - 6$ એ. . . .અંતરાલમાં ચુસ્ત ઘટતું વિધેય છે .
જો વિધેય $f\left( x \right) = \left\{ \begin{array}{l}
a\,\left| {\pi  - x} \right|\, + 1,\,\,x \le 5\,\\
b\,\,\left| {\pi  - x} \right|\, + 3,\,\,x > 5\,\,
\end{array} \right.$ એ $x = 5$ આગળ સતત હોય તો  $a -b$ મેળવો.