MCQ
$\tan \theta \sin \left( {\frac{\pi }{2} + \theta } \right)\cos \left( {\frac{\pi }{2} - \theta } \right) = $
  • A
    $1$
  • B
    $0$
  • C
    $\frac{1}{{\sqrt 2 }}$
  • એકપણ નહી

Answer

Correct option: D.
એકપણ નહી
(d) $\tan \theta \cos \theta \sin \theta = {\sin ^2}\theta $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગણ $A$ અને ગણ $B$ માં અનુક્રમે $4$ અને $2$ ઘટકો હોય, તો જેમાં ઓછામાં ઓછા $3$ ઘટકો હોય, તેવા $A×B$ ના ઉપગણોની સંખ્યા .......... છે.
જો $n(A) = 2 $તથા $n(B) = 4$ હોય , તો $(A \times B)$ ના ત્રણ કે તેથી વધુ ઘટકોવાળા ઉ૫ગણની સંખ્યા ........ હોય.
રેખા $ 5x + 12y + 8 = 0 $ ને લંબ હોય, તેવા વર્તૂળ  $x^2 + y^2 - 22x - 4y + 25 = 0 $ ના સ્પર્શકનું સમીકરણ....
રેખા $4x + y = 1$ એ બિંદુ $A(2,\; - \;7)$ માંથી પસાર થાય છે અને રેખા $BC$ કે જેનું સમીકરણ $3x - 4y + 1 = 0$ ને બિંદુ $B$ માં છેદે છે. તો રેખા $AC$ નું સમીકરણ મેળવો કે જેથી  $AB = AC$ થાય.
સમીકરણો ${x^2} + 2x + 3 = 0$ અને $a{x^2} + bx + c = 0,a,b,c \in R$ ના બંને બીજ સામાન્ય હોય તો $a:b:c = $ .. . .
જો $\tan \theta = t,$ તો $\tan 2\theta + \sec 2\theta = $
ધારો કે ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર અનુક્રમે $A\left( { - 3,5} \right)$ અને $B\left( {3,3} \right)$ છે. જો આ ત્રિકોણનું પરિકેન્દ્ર $C$ હોય ,તો રેખાખંડ $AC$ જેનો વ્યાસ હોય તેવા વર્તૂળની ત્રિજયા . . .. છે.
કોઈ $\theta \in\left(0, \frac{\pi}{2}\right)$ માટે, જો અતિવલય $x^{2}-y^{2} \sec ^{2} \theta=10$ ની ઉત્કેન્દ્ર્તા એ ઉપવલય $x^{2} \sec ^{2} \theta+y^{2}=5$ ની ઉત્કેન્દ્રતા કરતાં $\sqrt{5}$ ગણી હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઇ શોધો.
$1 + \frac{4}{3} + \frac{{10}}{9} + \frac{{28}}{{27}} + ...$ $n$ પદ સુધી  = ...
ધારો કે તમામ $\mathrm{a} \in \mathrm{R}$ નો ગણ એવો છે કે જેથી સમીકરણ $\cos 2 x+a \sin x=2 \mathrm{a}-7$, ને ઉકેલ $[\mathrm{p}, \mathrm{q}]$ છે અને $\mathrm{r}=\tan 9^{\circ}-\tan 27^{\circ}-\frac{1}{\cot 63^{\circ}}+\tan 81^{\circ}$. તો $pqr$ $=$....................