MCQ
$\tan x -x$ નું $x$ સાપેક્ષ વિકલન મેળવો.
  • A
    $1 - {\tan ^2}x$
  • B
    $\tan x$
  • C
    $ - {\tan ^2}x$
  • ${\tan ^2}x$

Answer

Correct option: D.
${\tan ^2}x$
d
(d) $f'(x) = {\sec ^2}x - 1 = {\tan ^2}x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3\, cm$ ત્રિજ્યા વાળા ગોલકની અંતગર્ત આવેલ લંબવૃતિય શંકુનું મહતમ ઘનફળ ($cm^2$ માં) મેળવો.   
જો $f: R \rightarrow R$ માટે $f(x)=\left\{\begin{array}{ccc}x^{5} \sin \left(\frac{1}{x}\right)+5 x^{2} & , & x<0 \\ 0 & , & x=0 \\ x^{5} \cos \left(\frac{1}{x}\right)+\lambda x^{2} & , & x>0\end{array} .\right.$ હોય તો $\lambda$ ની કઈ કિમત માટે $f^{\prime \prime}(0)$ અસ્તિત્વ ધરાવે છે 
જો $\alpha ,\,\,\beta ,\,\,\gamma $ એ ભિન્ન વાસ્તવિક સંખ્યા છે તો જે બિંદુઓના સ્થાનસદીશો $\alpha i + \beta j + \gamma k,\,\,\beta i + \gamma j + \alpha k,\,\,\gamma i + \alpha j + \beta k$ હોય તે . . . 
અહી $a$ અને $\mathrm{b}$ અનુક્રમે વિધેય $f(x)=2 x^{3}-3 x^{2}-12 x $ ની સ્થાનીય મહતમ અને સ્થાનીય ન્યૂનતમ દર્શાવે છે . જો $A$ એ $\mathrm{y}=\mathrm{f}(\mathrm{x})$, $\mathrm{x}$-અક્ષ અને રેખાઓ $x=a$ અને $x=b$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ હોય તો $4 A$ ની કિમંત મેળવો.
એક મેદાનની સ્ટ્રીટ લાઇટ તેનાથી $12$ મી દૂર આવેલ દિવાલને પ્રકાશિત કરે છે. $2$ મી ઊચો માણસ થાંભલાથી દૂર દિવાલ તરફ $1/2$ મી/સે ના દરથી ચાલે છે. જ્યારે તે દિવાલથી $8$ મી દૂર હોય ત્યારે તેના દિવાલ પરના પડછાયાની લંબાઇ ઘટવાનો દર..... સે છે.
જો $f$ એ $R$ પર સતત અને યુગ્મ આવર્તિય વિધેય છે કે જેથી  $f(0) = 1$, $f(2) = -1$  અને $f$ નુ આવર્તમાન $4$ છે તો સમીકરણ $f(x) = 0$ ના $[-10, 10]$ મા ન્યુનતમ બીજો  ......... મળે.
જો $P(B) \neq 0$ અને $A \subset B$ હોય તેવી બે ઘટનાઓ $A$ અને $B$ માટે નીચેનામાંથી કયું સત્ય છે? 
જો $f(x) = ({\log _{\cot x}}\tan x){({\log _{\tan x}}\cot x)^{ - 1}},$ તો $f\ '(2) = $
$y = \sec ({\tan ^{ - 1}}x)$ નું વિકલ સમીકરણ મેળવો.
$'a'$ ની કઇ કિમત માટે અસમતા ${x^2} - (a + 2)x - (a + 3) < 0$ નુ ઓછામા ઓછુ એક વાસ્તવિક કિમત $x$ માટે સંતોષે છે.