તાર અને સિમેન્ટના સમાન ઈન્સ્યુલેશન માટે \(Q, A (T_1 - T_2)\) અને \(t\) બદલાતો નથી.
અહિં \(K/L\) અચળ રહે છે.
જો \(K_1\) અને \(K_2\) એ અનુક્રમે તાર અને સિમેન્ટની ઉષ્માવાહકતા છે અને \( L_1\) અને \(L_2\) એ જરૂરી જાડાઈ છે ત્યારે.....
\(\frac{{{K_1}}}{{{L_1}}}\,\, = \,\,\frac{{{K_2}}}{{{L_1}}}\) અથવા
\(\frac{{1.7}}{{20}}\,\, = \,\,{\text{ }}\frac{{{\text{2}}{\text{.9}}}}{{{{\text{L}}_{\text{2}}}}}\,\,\,\,\,\therefore \,\,{{\text{L}}_{\text{2}}} = \,\,\,\frac{{{\text{2}}{\text{.9}}}}{{{\text{1}}{\text{.7}}}}\,\,\, \times \,\,{\text{20}}\,\,\, = \,\,\,{\text{34}}{\text{.12}}\,\,\,{\text{cm }}\)