તારમાંથી પસાર થતો પ્રવાહ $I$ અને વોલ્ટેજ $V$ છે.તો $\log\,I$ અને $\log\,V$ નો આલેખ કેવો થાય?
  • A

  • B

  • C

  • D

Easy
Download our app for free and get startedPlay store
a
According to ohm's law \(V = iR\)

\( \Rightarrow \) \({\log _e}V = {\log _e}i + {\log _e}R\)

\( \Rightarrow \) \({\log _e}i = {\log _e}V - {\log _e}R\)

The graph between \({\log _e}I\) and \({\log _e}V\) will be a straight line which cut \({\log _e}V\) axis and it's gradient will be positive.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક મીટરબ્રીજમાં, $1\,m$ લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ $R$ નો લંબાઈ  $l$ સાથેનો ફેરફાર $\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell  }}$ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ $P$ પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ $AP$ કેટલા .................. $m$ હશે?
    View Solution
  • 2
    આપેલ પરિપથમાં રહેલ દરેક અવરોધ $r$ હોય, તો પરિપથમાં બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 3
    એક વિધુત ચાની કીટલી પાસે બે વિધુત ઉષ્મીય કોઈલ આવેલી છે. જ્યારે એક કોઈલની સ્વીચ ચાલુ કરવામાં આવે તો $6$ મિનિટમાં ચા ઉકળે છે. જ્યારે બીજી સ્વીચ ચાલુ કરવામાં ઓ તો તે $8$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઈલોને શ્રેણીમાં ગોઠવીને સ્વીચ ચાલુ કરવામાં આવે તો ચા કેટલા  મિનિટ ઊકળશે.
    View Solution
  • 4
    આપેલ પરિપથમાં રહેલ પ્રવાહ $i$ નું મુલ્ય કેટલું હશે?
    View Solution
  • 5
    $4$ મિનિટ માટે $10\, \Omega$ અવરોધમાં $5\,A$ નો પ્રવાહ મળે છે. આ સમયમાં અવરોધના કોઈ પણ ભાગમાંથી પસાર થતાં ઈલેકટ્રોનની સંખ્યા અને વિધુતભાર કુલંબમાં.......છે.
    View Solution
  • 6
    જ્યારે બિંદુઓ $A$ અને $B$ ને તાર વડે જોડવામાં આવે ત્યારે આપેલ આકૃતિમાં $6 \mu F$ સંધારકમાં સંગ્રહિત વિદ્યુતભાર______$\mu C$ છ.
    View Solution
  • 7
    જ્યારે $2\, mA$ વિદ્યુતપ્રવાહ $1\,s$ માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા $10\, mJ$ છે. અવરોધ $....... \Omega$ છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)
    View Solution
  • 8
    જ્યારે અવરોધમાંથી $2\, A$ પ્રવાહ પસાર થાય છે ત્યારે તે $15\, s$, માં $300 \,J$ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે છે. જો પ્રવાહ વધારીને $3\, A$ કરવામાં આવે છે તો $10 s$ માં ઉત્પન્ન ઊર્જા........$J$ થશે.
    View Solution
  • 9
    સ્તંભ$- I$ એ ધાત્વીય સુવાહકમાં વહેતા પ્રવાહને અનુરૂપ ચોક્કસ ભૌતિક રાશિઓ આપે છે. સ્તંભ$- II$ એ સંકળાયેલ વિદ્યુતીય રાશિઓ ધરાવતા અમુક ગાણિતીય સંબંધો દર્શાવે છે. સ્તંભ$-I$ અને સ્તંભ$-II$ ને યોગ્ય સંબંધોથી મેળવો.
    સ્તંભ $- I$ સ્તંભ$- II$
    $(A)$ ડ્રિફટ વેગ $(P)$ $\frac{m}{n e^{2} \rho}$
    $(B)$ વિદ્યુતીય અવરોધકતા $(Q)$ $\mathrm{ne} v_{\mathrm{d}}$
    $(C)$ શિથીલન સમયગાળો $(R)$ $\frac{\mathrm{eE}}{\mathrm{m}} \tau$
    $(D)$ પ્રવાહ ઘનતા $(S)$ $\frac{E}{J}$
    View Solution
  • 10
     $50\;cm$ લાંબા અને $1\;mm^2$ આડછેદ ધરાવતા તારને જ્યારે $2\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે તેમાંથી $4\,A$ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ તારની અવરોધકતા કેટલી હશે?
    View Solution