કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | માઈકોપ્લાઝમા | $I$ | $7\,\mu\,m$ |
$Q$ | બેક્ટેરિયા | $II$ | $3-5\,\mu\,m$ |
$R$ | માનવ રક્તકણ | $III$ | $0.3\,\mu\,m$ |
$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.
સાચા વિધાનો છે