Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રકાશનું કિરણ પ્રિઝમ પર $60°$ ના કોણે આપાત થાય છે અને પ્રિઝમનો વક્રીભવકોણ $30°$ છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30°$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમના વક્રીભવનાંકની કિંમત ......થશે.
આંખને $7.8\, mm$ વક્રતા ત્રિજ્યાના પડદા (cornea) થી એક વક્રીભૂત સપાટી તરીકે લઈ શકાય કે જે $1$ અને $1.34$ વક્રીભવનાંક ધરાવતા બે માધ્યમોને જુદા પાડે છે. એક સમાંતર પ્રકાશપૂંજ આ વક્રીભૂત સપાટીથી જે અંતર પર કેન્દ્રિત થાય તે અંતર કેટલા .....$cm$ હશે?
$P$ બિંદુ એ પ્રકાશ કિરણ પુંજ અભિકેન્દ્રીત થાય છે. $P$ બિંદુથી $12\,\, cm$ પ્રકાશ પુંજના પથ પર એક લેન્સ મૂકવામાં આવે છે. જો લેન્સ $16\,\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અંતર્ગોળ કાચ હોય, તો ક્યાં......$cm$ બિંદુએ કિરણપુંજ અભિકેન્દ્રિત થાય?
સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $1\,cm$ અને $5\,cm$ છે. તેમની વચ્ચેનું અંતર $10\,cm$ છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર $\frac{ n }{40}\, cm$ રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો $n=$.............