$H_2N - CH_2 - CH_2 - NH_2$..... તરીકે કાર્ય કરે છે.
  • A
    એક દંતીય લીગન્ડ
  • B
    ચીલેટીગ લીગેન્ડ
  • C
    સેતુ લીગેન્ડ
  • D
    કેટાયનીક લીગન્ડ
Medium
Download our app for free and get startedPlay store
b
b
\(NH_2CH_2CH_2NH_2\) એ ચીલેટીંગ લિગાન્ડ તરીકે વર્તેં છે. કારણ કે પાંચ સભ્યો વાળી રીંગ વધુ સ્થિર છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_3NO_2ClCN]$ નું $IUPAC$ નામ....છે.
    View Solution
  • 2
    અષ્ટફલકીય સંકીર્ણ $Cu ( en )_{2}( SCN )_{2}$ માટે શક્ય પ્રમાણમાં (સાપેક્ષમાં) વધુ સ્થિર સમઘટક (કો) ની કુલ સંખ્યા ......... થશે.
    View Solution
  • 3
    સંકીર્ણ $[Mab(AB)_2]^{n \pm}$ માટે કેટલા ભૌમિતિક સમઘટક શક્ય છે?
    View Solution
  • 4
    ક્ષેત્ર પ્રબળતા માં વધારામાં લિગેન્ડ નો સાચો ક્રમ ગોઠવો :
    View Solution
  • 5
    $[Fe\ (H_2O_6]^{3+} , [Fe\ (CN)_6]^{3-}, [Fe\ (C_2O_4)_3]^{3-}$ અને $[Fe\ Cl_6]^{3-}$ પૈકી સૌથી વધુ સ્થાયી સંકીર્ણ જણાવો.
    View Solution
  • 6
    ફેહલીંગના પ્રક્રિયકમાં હાજર રહેલો લિગેન્ડ $.............$ દંતીય છે.
    View Solution
  • 7
    કોપર સલ્ફેટમાં એમોનિયા વધારે ઉમેરવા પર ઉત્પન્ન થયેલ ઠંડા વાદળી રંગની હાજરીને કોના કારણે છે
    View Solution
  • 8
    એક ધાતુ $(A)$ નાઇટ્રોજન ગેસમાં ગરમ ​​કરવાથી સંયોજન $B$ મળે છે. $B$ સાથે  $\mathrm{H}_{2} \mathrm{O}$ પર પ્રક્રિયા થતા જ્યારે રંગ પસાર થાય ત્યારે રંગહીન ગેસ આપે છે$\mathrm{CuSO}_{4}$ નું દ્રાવણ ઘેરો વાદળી-જાંબલી  રંગીન દ્રાવણ  આપે છે. $A$ અને $B$ અનુક્રમે, 
    View Solution
  • 9
    $K_2[Zn(OH)_4]$ એ સવર્ગ સંયોજન..... નુ અણુસૂત્ર છે.
    View Solution
  • 10
    એન્ટિ-કેન્સર ડ્રગ સિસ-પ્લેટિન માં લિગેન્ડ કેટલા છે ?
    View Solution