$(I)$ લીગાન્ડના સ્વભાવ પર આધાર રાખે છે
$(II)$ ધાતુ આયન પરના ચાર્જ
$(III)$ ધાતુ સંક્રમણ તત્વોની પ્રથમ, બીજી અથવા ત્રીજી પંક્તિમાં છે કે નહીં
વિધાન $I :$ $Ni ^{2+}$ ની ઓળખ $NH _{4} OH$ની હાજરીમાં ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ વડે કરી શકાય છે.
વિધાન $II :$ ડાયમિથાઈલ ગ્લાયોકઝાઈમ એ દ્વિદંતીય તટસ્થ લિગાન્ડ છે.
ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.