ધાતુઓની નીચી ઓક્સિડેશન અવસ્થાઓ તેમના સંકિર્ણોમાં સામાન્ય છે જ્યારે લિગાન્ડો $....$
  • Aસારી $\pi$-સ્વીકર્ય (સ્વીકારવાની) પ્રકૃતિ ધરાવતા હોય.
  • Bસારી $\sigma$-દાતા પ્રકૃતિ ઘરાવતા હોય.
  • Cસારી $\pi$-દાતા ક્ષમતા ધરાવતા હોય.
  • Dનિર્બળ $\sigma$-દાતા ક્ષમતા ધરાવતા હોય.
JEE MAIN 2022, Medium
Download our app for free and get startedPlay store
a
When metal is in low oxidation state then it forms complexes when ligands have good \(\pi\)-accepting character.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૌથી ઓછી સ્પીન-ફક્ત ચુંબકીય યાકમાત્રા મૂલ્ચ વાળો ધાતુ આયન શોધો.
    View Solution
  • 2
    $[CO(NH_3)_6] [Cr(CN)_6]$ માટે $IUPAC$ નામ....
    View Solution
  • 3
    $[Pt(NH_3)_4 NO_2Cl] SO_4$ નુ $IUPAC$ નામ ............. થશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કયું એક પ્રકાશીય સમઘટકતા ધરાવે છે ?
    View Solution
  • 5
    $[Fe(CO)_x]$ સંકીર્ણ માટે નીચે માટે કયું ખોટું છે?
    View Solution
  • 6
    નીચે આપેલ ધાતુ સંકીર્ણ માટે અવશોષણની ઊર્જાનો સાચો ક્રમ શોધો.

    $A: \left[ Ni ( en )_{3}\right]^{2+}, B :\left[ Ni \left( NH _{3}\right)_{6}\right]^{2+}, C :\left[ Ni \left( H _{2} O \right)_{6}\right]^{2+}$

    View Solution
  • 7
    $298\ K$ એ નીચેનામાંથી કયાં સંકીર્ણ સૌથી વધુ સ્થિરતા ધરાવે છે?
    View Solution
  • 8
    $[Mn(CO)_4 NO]$ એ પ્રતિચુંબકીય છે કારણકે......
    View Solution
  • 9
     લિગાન્ડ્સની પ્રકૃતિને ધ્યાનમાં લીધા વગર નીચેનામાંથી કયા ધાતુના આયનો સમાન ચુંબકીય ક્ષણ અને ભૂમિતિ સાથે સંકુલનું નિર્માણ કરશે,
    View Solution
  • 10
    $\mathrm{CoCl}_{3 .} \mathrm{nNH}_3$ સૂત્ર સાથેના એક અષ્ટફલકીય સંકીર્ણ ની વધુમાત્રામાં $\mathrm{AgNO}_3$ દ્વાવણ સાથે પ્રક્રિયા કરતાં $2$ moles AgCl ના પ્રાપ્ત થાય છે. સંકીર્ણ માં $Co$ ની ઓક્સડેશન અવસ્થા $'x'$ છે તેવું ધારી લો $"x+n"$ નું મૂલ્ય ........... છે.
    View Solution