Question
ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ જણાવો.

Answer

ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિનો મુખ્ય ઉદ્દેશ પેટા માહિતીઓનાં ઘટકોની સરખામણી યોગ્ય રીતે અને સરળતાથી કરવાનો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પદિક નિદર્શન એટલે શું ?
ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાના સથાપક કોણ હતા $?$
તપાસનું કાર્યક્ષેત્ર વિશાળ હોય તેમજ માહિતીનું સ્વરૂપ ગહન કે ગુંચવાડાભરેલુ હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે?
$(x + a)^n$ ના વિસ્તરણના $n + 1$ પદોના સહગુણકો લખો.
અસતત આવૃત્તિ-વિતરણમાં $\frac{9(n+1)}{10}$ મા અવલોકનની કિંમતને શું કહેવાય ?
બે કે તેથી વધુ સમષ્ટિના તુલનાત્મક અભ્યાસ માટે વિષમતાનું કયું માપ ધ્યાનમાં લેવાય છે ?
કોઈ એક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અભ્યાસ કરવા માટે જો બધા જ વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછી માહિતી એકત્રિત કરવામાં આવે તો તે તપાસને કઈ તપાસ કહેવાય ?
$(x+a)^{n}$ ના વિસ્તરણનું વ્યાપક પદ લખો.
કાયદાકીય અને બંધારણીય જોગવાઈ હેઠળ ફરજિયાત હોય ત્યારે કઈ તપાસ કરવામાં આવે છે ?
બહુવિધ કોષ્ટકને વ્યાખ્યાયિત કરો.