Question
ઓમે 'જાદુ થાય જાદુ !' એવું કેમ અને ક્યારે કહ્યું ?

Answer

ચામાં મરચું અને હળદર નાખીએ તો ચાના બદલે કઈનું કંઈ બનીને રહે ! તેથી જ્યારે ચા બનાવતી વખતે હીરવાના હાથમાં મરચાનો ડબ્બો અને હળદરનો ડબ્બો આવ્યો ત્યારે તેણે સહજ રીતે ઓમને પૂછ્યું કે, 'ચામાં મરચું અને હળદર નાખીએ તો શું થાય?' ત્યારે ઓમે કહ્યું કે, 'જાદુ થાય જાદુ!

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free