Question
તમારા વિસ્તારમાં કયાં કયાં નૃત્યો જોવા મળે છે?

Answer

મારા વિસ્તારમાં આદિવાસી લોકનૃત્ય, ગરાસિયા લોકનૃત્ય, નવરાત્રિનું ગરબાનુત્ય તેમજ ગોરમાના વ્રત વખતે તેનાં ગીતો સાથેનાં નૃત્યો જોવા મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free