Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગણિતરેખા અને ખૂણા1 Mark
Question
તમારી આસપાસમાંથી અભિકોણોનું ઉદાહરણ આપો .
✓
Answer
સીધી લીટીમાં રહેલા બે રસ્તાઓ એકબીજાને છેદે ( ક્રોસ કરે ) ત્યારે બે અભિકોણોની જોડ રચાય છે .
$\angle 2$ અને $ \angle 4$ અભિકોણો છે. , $\angle 1 $ અને $\angle 3 $ અભિકોણો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.