Question
તમે ક્યારેય રડયા છો? શા માટે?

Answer

હા, એકવાર મારી શાળાના પ્રવાસમાં જવાની મને મારા પિતાજીએ ના પાડી ત્યારે તેમને મનાવવા હું રડયો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions