Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીજીવનજ્યોત2 Marks
Question
તમે પ્રભુ પાસે પ્રાર્થનામાં શું માંગો? કેમ ?
✓
Answer
હું પ્રભુ પાસે પ્રાર્થનામાં સૌનું કલ્યાણ જ માગું છું. કારણ કે, આપણા એકલાના સુખથી આપણે સુખી થઈ શકતા નથી. સૌનું સુખ માગવાથી એમાં આપણું પણ સુખ સમાઈ જાય છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.