Question
લગ્નપ્રસંગમાં તમને કોઈ જવાબદારી સોંપાઈ છે? કઈ?

Answer

હા, લગ્નપ્રસંગમાં મને આંબાના પાનનાં તોરણ લાવવાની તેમજ નાના-મોટાં કામો કરવાની જવાબદારી સોંપાઈ છે. ભોજન- સમારંભમાં પીરસણ ટુકડીના ટેબલ સુધી વાનગી લાવી આપવાનું કામ, ધોયેલાં થાળીવાટકી ફરી પાછાં ટેબલ પર મુકાવવાની જવાબદારી સોંપાઈ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free