Question
તમે રિસાઓ ત્યારે તમને કેવું લાગે છે?

Answer

હું રિસાઉં ત્યારે મને સારું નથી લાગતું. પણ ક્યારેક મારું ધારેલું કરાવવા માટે મારે રિસાવું પડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free