Question
તમને સૈનિક થવું ગમે? શા માટે?

Answer

હા, મને રાષ્ટ્રસેવા માટે સૈનિક થવું ગમે. કારણ કે જે માતૃભૂમિનાં હવા, પાણી અને અનાજથી આપણે ઊછર્યાં તેનું ઋણ ચૂકવવાની એ સોનેરી તક છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એ વખતે યોજાતી વિવિધ રમતોમાં અમ્પાયર કે રેફરી હશે? શા માટે?
ત્રીજા સવાલના ઉત્તર માટે કવિબાળાએ મહારાજ અને પ્રધાનને શું કરવા કહ્યું?
શ્રીકૃષ્ણ કૌરવોને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને શું કહ્યું?
જમનાના મલકને રઢિયાળો કેમ કહ્યો હશે?
તમારાં ભાઈ-બહેન કે પિતરાઈ ભાઈ-બહેનોનાં નામ કહો અને તેમના વિશે બે-ત્રણ વાતો કહો.
તમે કયાં કયાં પ્રાણીઓનાં પગલાંની છાપ ઓળખી શકો છો?
અભિમન્યુ મામાના ઘરે કેમ રહેતો હતો?
પાકિસ્તાન સરકારે રણછોડ પગીના માથા સાટે કેટલું ઈનામ રાખ્યું હતું?
કવિબાળાના કયા સવાલથી મહારાજ સહિત આખી રાજસભા સ્તબ્ધ થઈ ગઈ?
ગોરિયાની બીમારીથી દગડુના ઘરમાં કેવું પરિવર્તન આવ્યું?