Question
જમનાના મલકને રઢિયાળો કેમ કહ્યો હશે?

Answer

જમનાના મલકમાં શ્રીકૃષ્ણ રહેતા હોવાથી તે આંખ ઠારે તેવો સુંદર અને મનમોહક છે તેથી તેને રઢિયાળો કહ્યો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free