Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\frac{1}{2} mv ^{2}$ જેટલી ઊર્જા ધરાવતાં આલ્ફા કણને $Ze$ જેટલો વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર પર આપાત કરવામાં આવે છે. કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
જ્યારે ક્ષ કિરણ ટ્યૂબ $50 \,kV$ ટ્યૂબ વોલ્ટેજ પર કાર્ય કરે ત્યારે એનોડનો વિ.પ્રવાહ $20\, mA$ છે. જો ક્ષ કિરણોના ઉત્પાદન માટે ટ્યૂબની ક્ષમતા $1\%$ હોય તો સેકન્ડે ઉત્પન્ન થતી ઉષ્મા કેલરીમાં કેટલી હશે.
$He ^{+}$ની દ્વિતીય કક્ષા $r_1$ છે અને $Be ^{3+}$ ની ચોથી કક્ષા $r_2$ વડે દર્શાવેલ છે. ગુણોત્તર $\frac{r_2}{r_1}$ નું મૂલ્ય $x: 1$ મળે છે. $x$ નું મૂલ્ય ....... થશે.
હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેકટ્રોન $ n=3 $ માંથી $ n=1 $ માં સંક્રાતિ કરે ત્યારે પારજાંબલી વિકિરણનું ઉત્સર્જન કરે છે. પારરકત ઉત્સર્જન મેળવવા માટે કઇ સંક્રાતિ કરવી પડે?