Question
ટંકશાળના કામ અંગે અખા પર કયું આળ આવ્યું ?

Answer

ટંકશાલમાં સોના ચાંદીના સિક્કામાં બીજી હલકી ધાતુની મિલાવટનું આળ અખા પર આવ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free