Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2 \,kg$ દળનો એેક પદાર્થ $4 \,m / s$ નાં અચળ વેગ સાથે ઘર્ષણ રહિત સમક્ષિતિજ ટેબલ પર ખસી રહ્યું છે. પદાર્થ ને એ જ વેગ સાથે ગતિમાં રાખવા માટે જરૂરી બળ ......... $N$ છે.
સ્થિર સ્થિતિમાં રહેલું $3 \times {10^7}\,kg$ નું જહાજ પર $5 \times {10^4}\,N$ બળ લાગતા $3\;m$ અંતર કાપે છે. જો પાણી દ્વારા લાગતો અવરોધ નહિવત હોય તો જહાજની ઝડપ ........... $m/s$ થશે.