સ્થિર સ્થિતિમાં રહેલું $3 \times {10^7}\,kg$ નું જહાજ પર $5 \times {10^4}\,N$ બળ લાગતા $3\;m$ અંતર કાપે છે. જો પાણી દ્વારા લાગતો અવરોધ નહિવત હોય તો જહાજની ઝડપ ........... $m/s$ થશે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$60 \,kg$ નો એક વ્યક્તિ રસ્તા ઉપર દોડે છે અને એકદમ જ $120 \,kg$ દળ ધરાવતી સ્થિર ટ્રોલી કારમાં કૂદકો મારે છે. પછી, ટ્રોલી કાર $2 \,ms ^{-1}$ ના વેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જ્યારે માણસ કારની અંદર કૂદકો મારે છે ત્યારે દોડતા માણસનો વેગ ............ $ms ^{-1}$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વજન વગરની દોરી, $m$ દળના પુલીના હુક સાથે લટકાવી છે અને $M$ દળના બ્લોક દોરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લટકાવ્યો છે તો, હુક દ્વારા પુલી પર લાગતું બળ કેટલું થશે?