Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી $S_{1}$ અને બીજા ભાગની એન્ટ્રોપી $S_{2}$ છે, $S _{1}> S _{2}$ જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?
થરમૉડાયનેમિક પ્રક્રિયામાં નિશ્ચિત દળનાં વાયુનું દબાણ એવ રીતે બદલાય છે જ્યારે વાયુ પર $8 \,J$ કાર્ય થાય છે ત્યારે વાયુ $20 \,J$ ઉષ્મા મુક્ત કરે છે. જો વાયુની પ્રારંભિક આંતરીક ઊર્જા $30 \,J$ હોય તો અંતિમ આંતરિક ઊર્જા .............. $J$ હશે.
કાર્નોટ એન્જિન $427^{\circ}\,C$ એ $27^{\circ}\,C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. $1\,kW$ ના દરે યાંત્રિક કાર્ય કરવા માટે પ્રતિ સેકન્ડ ઉષ્માનો $...........\,kcal / s$ જથ્થો ઉપયોગમાં લેશે.